संदेश

अगस्त, 2024 की पोस्ट दिखाई जा रही हैं

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ  છઠ્ઠ તિથિ પ્રારંભ : તા.૨૪-૦૮-૨૦૨૪, સવારે ૦૭:૫૧ થી છઠ્ઠ તિથિ સમાપ્ત : તા.૨૫-૦૮-૨૦૨૪, સવારે ૦૫:30 સુધીચુલા ઠારવાનાં મુહુર્ત :  છઠ્ઠ તિથિનો ક્ષય વિ.સં.ર૦૮૦નાં શ્રાવણ વદ ૫,૬ તિથિ, તા.ર૪-૦૮-૨૦૨૪ને શનિવારના દિવસે - ચુલા ઠારવાનું શુભ મુહુર્ત ચોધડીયા અનુસાર લાભ : સમય : બપોરે ૨:૨૯ થી ૪:૦૪ સુધી અમૃત : સમય : સાંજે ૪:૦૪ થી પ:૪૦ સુધી લાભ : સમય : સાંજે : ૦૭:૧૫ થી ૦૮:૪૦ સુધી